સુરેન્દ્રનગર: આશાવર્કરોએ જિલ્લા ભાજપની કારોબારી બેઠક દરમિયાન મચાવ્યો હોબાળો

By : KiranMehta 07:03 PM, 12 October 2017 | Updated : 07:07 PM, 12 October 2017
સુરેન્દ્રનગરમાં  ભાજપની જિલ્લા કારોબારી બેઠક દરમિયાન જ આશા વર્કરોએ હોબાળો મચાવ્યો હતો. સુરેન્દ્રનગરના GIDC હોલમાં ચાલી રહેલી ભાજપ કારોબારીની બે"ક દરમિયાન આશા વર્કરોએ પડતર પ્રશ્નોની માગણીની રજુઆત કરી હતી. 

જો કે, સાધીશોના બહેરા કાને તેમની વાત ન સંભળાતાં આશાવર્કરોએ સુત્રોચ્ચારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

  • સુરેન્દ્રનગરમાં આશાવર્કરોએ મચાવ્યો હોબાળો
  • જિલ્લા ભાજપની કારોબારી બેઠક દરમિયાન કર્યો વિરોધ 
  • GIDC હોલમાં ચાલી રહેલી ભાજપની કારોબારી બેઠકમાં હોબાળો
  • પડતર પ્રશ્નો અંગેની રજુઆત કરી સુત્રોચ્ચાર કર્યા 
  • સાંસદ, ધારાસભ્યો સહિતના હોદેદારોની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે બેઠકRecent Story

Popular Story