મોબાઇલ SIM ખરીદનાર દરેક વ્યક્તિએ જાણી લેવી જોઇએ આ વાતો

By : krupamehta 11:34 AM, 11 September 2017 | Updated : 11:34 AM, 11 September 2017
- એવું સિમ ક્યારેય પણ ના ખરીદશો કે જેનું પેકેટ પહેલાથી ખુલ્લુ હોય, આવા સિમ પ્રી એક્ટિવેટેડ હોઇ શકે છે. 
- નવું સિમ ખરીદ્યા બાદ ટેલી વેરિફિકેશનની પ્રક્રિયા જરૂર કરો. જે પણ કંપનીનું સિમ હોય પહેલો કોલ એના કસ્ટમર કેર નંબર પર કરો.
એનાથી ટેલીવેરિફિકેશન થઇ જશે. 
- કેટલાક વેન્ડર્સ એવું કહે છે કે ટેલી વીરિફિકેશનની કોઇ જરરૂ નથી તો સમજી લેજો કે કંઇક ગોટાળા થઇ રહ્યા છે 
- મોબાઇલ સિમ હંમેશા ઓથોરાઇઝ્ડ સિમ કાર્ડ પ્રોવાઇડરથી જ ખરીદો. દરેક કંપનીઓને પોતાનો સત્તાવાર સ્ટોર હોય જ છ, જ્યાં તેમના
પરમેનેન્ટ કર્મચારી હોય છે. 
- સિમ ખરીદવા માટે તમે જે ડોક્યુમેન્ટ આપી રહ્યા છો એની પર પરમેનેન્ટ માર્કરથી સહી કરો. ફોટો પણ સહી કરો. 
- કોઇ વેન્ડર તમને રેડીમેડ સિમ કાર્ડ ઓફર કરી રહ્યા છે તો કદી લેશો નહીં. આ પ્રકારના સિમ કાર્ડ નકલી હોય છે જે ફેંક આઇડેન્ટિટીથી
ચાલુ કરવામાં આવે છે. 
- ડોક્યુમેન્ટ પર સંબંધિત તારીખ પણ લખો. જો જિયો સિમ ખરીદવા જઇ રહ્યા છો તો વારંવાર થમ્બ ઇમ્પ્રેશન કરવાની ભૂલો કરશો નહીં.
માત્ર એક વખત જ થમ્બ ઇમ્પ્રેશન આપો.
- સિમ ખરીદતી વખતે પોતાના ડોક્યુમેન્ટ અને ફોટો કોઇ પણ અજાણ વ્યક્તિ પાસે ના મૂકશો. Recent Story

Popular Story