જમ્મૂ-કશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન

By : Hiren joshi 10:09 AM, 13 October 2017 | Updated : 10:09 AM, 13 October 2017
શ્રીનગરઃ કિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. પાકિસ્તાન તરફથી એકવાર ફરી જમ્મૂ કશ્મીરના પૂંછ સેક્ટર કૃષ્ણા ઘાટીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન દ્વારા ભારે મોર્ટાર સેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી થઇ રહેલી ફાયરિંગમાં કોઇ જાનહાનિ થઇ નથી.


loading...

Recent Story

Popular Story