બ્યૂટિફૂલ દેખાવવા માટે ગર્લ્સ શું-શું કરતી રહેતી હોય છે. કેટલીક ગર્લ્સ તો સુંદર દેખાવવા માટે તો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી લે છે. પરંતુ એક ગર્લ જે કોઇ પણ સર્જરી વગર અને મેકઅપ વગર પણ એટલી બ્યૂટિફૂલ લાગે છે કે તેણે લોકો રિયલ બાર્બી ડોલ કહે છે. સોશ્યલ મીડિયા પર તેની ફોટોઝ આજકલ ખૂબ જ ચર્ચામાં છે. ફેસબુક અનમે ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટોઝ અપલોડ કરતી રહેતી હોય છે અને તે ગર્લનું નામ છે એનજેલિકા કેનોવા.. જે રશિયામાં રહે છે અને હવે ફેમસ મોડલ બની ચૂકી છે. પરંતુ તેના ઘરના લોકો તેણે ઘરની બહાર નથી નીકળવા દેતાકેમકે જ્યારે તે બહાર નીકળે છે ત્યારે લોકોને તેને ખરાબ નજરેથી જોવે છેઆ કારણથી તેના માતા-પિતા તેણે ઘરની બહાર નથી નીકળા દેતા..
26 વર્ષની મૉડલ એનજેલિકાના ઘણા ફેન્સ છે. તેના ફેસબુક પેજ પર 40 000 ફૉલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 94 000 ફૉલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ તેણે પ્રાઇવેટ રાખ્યુ છે જેથી કોઇ અજાણ્યુ વ્યકિત ફોટો ન જોઇ શકે. તેની ફોટો પર કેટલાય લોકો કમેન્ટ કરીને વખાણ કરે છે.
લોકોથી બચાવવા માટે તેની માતા સક્રિય છે. એનજેલિકાને જે પણ વસ્તુ જોઇએ છેતેની માતા બહારથી લાવીને આપે છે. નાનીથી નાની વસ્તુ માટે પણ એનજેલિકા બહાર નથી નીકળતી. એનજેલિકાનું કહેવું છે કે મારા માતા-પિતા મારી વધારે કેર કરી છે. એક મૉડલની સરખામણીએ મને દુનિયા વધારે સમજ નથી.
પહેરે છે બાર્બી ડોલ જેવા કપડાં:
એનજેલિકાને બાર્બી જેવા કપડાં પહેરવા ગમે છે. તે બાર્બીના કપડાં પહેરીને ફોટો ક્લિક કરે છે. સોશ્યલ મીડિયા પર તેણે ખૂબ ફૉલો કરવામાં આવે છે. એટલું જ નહી તેણે સોફ્ટ ટૉયઝની સાથે રમવું વધારે ગમે છે અને તેની પાસે સોફ્ટ ટૉયસનું શાનદાર કલેક્શન પણ છે.