રાજકોટ: ગોંડલ ચોકડી નજીકર ના કારના શો-રૂમમાં આગ લાગી છે. રાજકોટ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો.
તેમણે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી છે. ઘટના સ્થળે 15 ફાયર ફાઇટર પહોંચ્યા હતાં. આ વર્કશોપમાં ઓઇલના બેરલ ફાટતા આગે વિ'રાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ કારણોસર શો-રૂમ ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.