ટૉપ સ્ટોરીઝ
ભારત
ગુજરાત
બિયોન્ડ
જોવા જેવું
VTV વિશેષ
IPL 2024
Search form
Search
Video (વીડિયો)
એક વાત કઉં
શું પ્લાન
ટૅક મસાલા
મહામંથન
VTV વિશેષ
બ્રેકિંગ ન્યુઝ
ફટાફટ ન્યુઝ
અંગ્રેજી સમાચાર
વિશ્વ
ભારત
ગુજરાત
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ભાવનગર
અન્ય જિલ્લા
મુંબઈ
લાઈફસ્ટાઈલ
ટૅક & ઑટો
ફૂડ & રેસિપી
ટ્રાવેલ
હેલ્થ
રિલેશનશિપ
ફેશન & બ્યુટી
મનોરંજન
ગુજરાતી સિનેમા
બોલિવૂડ
મૂવી રીવ્યૂ
સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
રાજનીતિ
બિઝનેસ
સ્પોર્ટ્સ
NRI ન્યૂઝ
OMG
ધર્મ
FOLLOW US
Breaking News /
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, હવામાન વિભાગે આગામી 7 દિવસ ગરમી પડવાની કરી આગાહી, તાપમાનમાં થશે વધારો તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના
Breaking News /
વડોદરા: હરણી લેક દુર્ઘટનાનો મામલો, ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર વધુ એક અરજી કરી
Breaking News /
PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ECની નોટિસ, માંગ્યો જવાબ
Breaking News /
કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ, અમદાવાદ સહિત 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર
Breaking News /
JEE Main Result 2024: IIT-JEE મેન્સના પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો દબદબો, મેળવ્યાં 100 પર્સેન્ટાઇલ
Breaking News /
ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષક નિયામકનો આદેશ, પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો કરાયો
Breaking News /
અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ, એક જ કોમના બે લોકો વચ્ચે થયો પથ્થરમારો, એક મહિલાનું મોત, બેથી ત્રણ લોકોને થઇ ઇજા, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી
Breaking News /
સુરત નિલેશ કુંભાણી કેસમા જિલ્લા ચુંટણી અધિકારીએ રાજ્ય ચુંટણીપંચમાં રિપોર્ટ મોકલી આપ્યો, મુખ્ય ચૂંટણી અધિકારીએ દિલ્હી ચુંટણી પંચને મોકલ્યો રીપોર્ટ, ઘટના અંગે કાર્યવાહી માટે માર્ગદર્શન માગવામાં આવ્યું
Breaking News /
મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર જ ઢળી પડ્યા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
Breaking News /
હવામાન: રાજ્યમાં આગામી દિવસોમાં તપામાનમાં વધારો જોવા મળશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
Breaking News /
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસ કી લૂંટ જીંદગી કે સાથ ભી જીંદગી કે બાદ ભી...' સેમ પિત્રોડાના નિવેદન પર PM મોદીનો પલટવાર
Breaking News /
રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરવાનો મામલો, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ કરી ફરિયાદ, ચૂંટણીપૂર્ણ ન થાય ત્યાં સુધી વિસ્તારમાં પ્રવેશબંધી અને ધરપકડની કરી માગ
Breaking News /
જૂનાગઢ ન્યૂઝ: કેશોદના સમર્પણ હોસ્પિટલમાં દુર્ઘટના, હોસ્પિટલમાં લિફ્ટ તૂટતાં દર્દીના સબંધી અને હોસ્પિટલ સ્ટાફને ઈજા, અફરા-તફરીનો માહોલ
Breaking News /
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરત ભાજપના બિન હરીફ ઉમેદવાર મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી
Breaking News /
CM કેજરીવાલને ફરી ઝટકો: ડૉક્ટર સાથે પરામર્શની માંગની અરજી ફગાવી, કોર્ટે કહ્યું દેખરેખ માટે બને મેડિકલ બોર્ડ
Assembly Election Results 2023
મિઝોરમ
40
BJP
INC
MNF
ZPM
OTH
2
1
10
27
0
રાજસ્થાન
199
BJP
INC
OTH
115
69
15
મધ્યપ્રદેશ
230
BJP
INC
OTH
163
66
01
છત્તીસગઢ
90
BJP
INC
OTH
54
35
01
તેલંગાણા
119
BJP
INC
BRS
AIMIM
OTH
08
64
39
07
01
Home
Gujarat
Extra
rahul-gandhi-gujarat-visit
જીએસટી એટલે G-ગબ્બર S-સિંહ T-ટેક્ષ: રાહુલ ગાંધી
Team VTV
04:33 PM, 23 Oct 17 | Updated: 05:22 PM, 30 Mar 19
Follow us
અમદાવાદઃ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી રામકથા મેદાન ખાતે સભા સંબોધી હતી.
રાહુલ ગાંધીએ સરકારના GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષને ગબ્બરસિંહ ટેક્ષ કહ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે જીએસટી કોંગ્રેસ લાવી હતી પરંતુ વિચાર અલગ જ હતો.
નવસર્જન સંમેલનમાં રાહુલ ગાંધીનું સંબોધન
રાહુલ ગાંધીએ જય માતાજી કહી સંબોધનની શરૂઆત કરી
ગુજરાતમાં 5 થી 10 ઉધ્યોગપતિની સરકાર ચાલી છેઃ રાહુલ
છેલ્લા 22 વર્ષમાં ગુજરાતની જનતાની સરકાર નહી: રાહુલ
સરકારનુ કામ રોજગાર આપવાનુ હોય છેઃ રાહુલ
ગુજરાતમાં તમામ સમાજ આજે પોતાની લડાઈ લડે છે: રાહુલ
ભારતનો મુકાબલો ચીન સાથે છેઃ રાહુલ
આ હિન્દુસ્તાન અને ગુજરાતની સચ્ચાઈ છેઃ રાહુલ
ગુજરાતમાં આજે 30 લાખ યુવા બેરોજગાર છે: રાહુલ
દરરોજ 30 હજાર યુવાનો રોજગાર શોધવા નીકળે છેઃ રાહુલ
24 કલાકમાં સરકાર માત્ર 450 યુવકોને રોજગારી આપી શકે છે: રાહુલ
ગુજરાતની જનતા શાંત ન રહી શકેઃ રાહુલ ગાંધી
ગુજરાતમાં કરોડો યુવકો છે જે શાંત નહી રહી શકે: રાહુલ
જીગ્નેશ મેવાણી પણ શાંત ન રહી શકેઃ રાહુલ ગાંધી
હાર્દિક અને જીગ્નેશ પણ શાંત નહી રહી શકે : રાહુલ
ગુજરાતી આવાજ મામુલી અવાજ નથીઃ રાહુલ
ગુજરાતના અવાજને ન દબાવી શકાય ન ખરીદી શકાયઃ રાહુલ
આ અવાજને નહી દબાવી શકાય નહી ખરીદી શકાય: રાહુલ
દુનિયા આખીના રૂપિયા લગાવો ગુજરાતની અવાજને ખરીદી નહી શકોઃ રાહુલ
ગુજરાતની અવાજ કોઈ પણ ભોગે નહી દબાવી શકાય: રાહુલ
ગાંધીજી અને સરદાર પટેલ ગુજરાતની અવાજની રક્ષા કરતા હતા: રાહુલ
સરકાર ગુજરાતની અવાજને દબાવે છેઃ રાહુલ
ગુજરાતની અવાજને ખરીદવા માગે છેઃ રાહુલ
મોદીજી મન કી બાત કહે છેઃ રાહુલ
હુ ગુજરાતના દિલની વાત કહુ છેઃ રાહુલ
મોદીજી મન કી બાત કરે છે હું તેમને ગુજરાતના દિલની વાત કરૂ છુ: રાહુલ
ગુજરાતના યુવકો શિક્ષણ મેળવવા માંગે છે: રાહુલ
સરકારે કોલેજોને ઉધ્યોગપતિઓના હાથમાં આપી દીધીઃ રાહુલ
મોદીજીએ યુનિવર્સિટી અને કોલેજોને ઉદ્યોગપતિઓના હાથમાં આપી: રાહુલ
શિક્ષણ બાદ ગુજરાતમાં રોજગારી નથી મળતી : રાહુલ
હોસ્પિટલોને સરકારે ઉદ્યોગપતિઓના હાથમાં મુકી દીધીઃ રાહુલ
આ દેશમાં અમીરોના કર્જા માફ થાય છેઃ રાહુલ
આ દેશમાં અમીરોનું દેવું માફ થાય છે ગરીબોનું નહી: રાહુલ
35 હજાર કરોડ નેનોને આપ્યા...કેટલી નેનો બનીઃ રાહુલ
હિન્દુસ્તાનમાં મેક ઈન ઈંડિયા ફેલ થયુઃ રાહુલ
દેશમાં કઈ પણ થાય તે મોદીજી કહે છે મેં કર્યુ: રાહુલ
કોંગ્રેસની સરકાર આવશે તો તે ગુજરાતના જનતાની સરકાર હશે: રાહુલ
કોંગ્રસની સરકાર ગુજરાતની સરકાર હશેઃ રાહુલ
કોંગ્રેસની સરકાર ગરીબોની યુવાઓની ખેડૂતોની સરકાર હશેઃ રાહુલ
કોંગ્રેસની સરકાર ગરીબો બેરોજગારો ખેડૂતો યુવકોની સરકાર હશે: રાહુલ
નોટબંધી પર રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર
PM મોદીએ નોટબંધી કરી GST લાવ્યાઃ રાહુલ
GST કોંગ્રેસ પાર્ટી લાવી હતીઃ રાહુલ
GST પાછળનો વિચાર અલગ જ હતોઃ રાહુલ
GST મતલબ ગબ્બરસિંગ ટેક્સઃ રાહુલ ગાંધી
G-ગબ્બર S-સિંહ T- ટેક્ષ : રાહુલ
"દો હજાર સતરા ભાજપા કો ખતરા"- રાહુલ ગાંધી
Follow @vtvgujarati
ટૉપ સ્ટોરીઝ
ટીવી જગત /
જાણો ટપ્પુએ કેમ તારક મહેતા શોને કહ્યું અલવિદા, કહ્યું 'મારી આ...
⋮
તમારા કામનું /
જો તમારા ઘરની અંદર આ છોડ હોય તો કાઢી નાખજો, વાસ્તુશાસ્ત્ર...
⋮
વિકાસ /
આઝાદી બાદ પ્રથમવાર ભાવનગરના કોટિયા ગામે પહોંચી ST બસ,...
⋮
સૌથી વધુ વંચાયેલું
24 એપ્રિલ /
કઈ રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે? જુઓ બુધવારનું રાશિ ભવિષ્ય
⋮
25 એપ્રિલ /
કોના માટે આજનો દિવસ લાભદાયી રહેશે? કોણ ખોટ ખાશે, જુઓ ગુરુવારનું રાશિ ભવિષ્ય
⋮
સંબંધોની કતલ /
બહેનનું 'મામેરું ભર્યું' તેમાં પત્નીએ પતિને મારી નાખ્યો, સાળાએ એક કલાક લાકડીથી અધમુઓ કર્યો
⋮
Gold Rate Today /
સોનાના ભાવમાં ઘટાડો કે વધારો! તોફાની તેજી બાદ હવે Rate ક્યાં જઇને અટક્યાં?
⋮
�
Today's Hot News
ગુજરાતભરમાં ખળભળાટ /
VIDEO : હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડના યુવરાજ સિંહે આપ્યા પુરાવા, કહ્યું મારી જાનને ખતરો
✕
બ્રેકિંગ ન્યૂઝ