વડોદરામાં આશાવર્કરો દ્વારા અનોખો વિરોધ, પોતાના સંતાનો સરકારને કરશે સુપરત

By : HirenJoshi 09:30 AM, 13 October 2017 | Updated : 09:30 AM, 13 October 2017
વડોદરાઃ વડોદરામાં આશાવર્કરો છેલ્લા 3 સપ્તાહથી ધરણા પર છે. ત્યારે આજે આશાવર્કરો તેમના સંતાનોને કલેક્ટરને હવાલે કરી અનોખો વિરોધ નોંધાવશે. સરકારના નિરાશાજનક વલણ સામે આશાવર્કરોમાં રોષ છે. અને સમાન કામ, સમાન વેતનના મુદ્દે 3 સપ્તાહથી ધરણા પર છે.Recent Story

Popular Story