પ્રિયંકા ચોપડા બની એશિયાની સૌથી SEXY મહિલા

By : krupamehta 01:29 PM, 07 December 2017 | Updated : 01:29 PM, 07 December 2017
પ્રિયંકા ચોપડાને બ્રિટેનમાં થયેલા એક એનુઅલ પોલમાં એશિયાની સૌથી સેક્સી મહિલાનો કરાર આપવામાં આવ્યો છે. લંડનમાં કરલામાં આવેલા 50 સેક્સિએસ્ટ એશિયન વુમન પોલમાં ક્વોન્ટિકો અભિનેત્રી પ્રિયંકા ચોપડા ટોપ પર છે. 

ચોપડાએ આ પોલમાં એના માટે વોટ કરનારા દરેક લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, હું એની ક્રેડિટ લઇ શકતી નથી. એની ક્રેડિટ મારા જેનેટિક્સ અને તમારી નજરને જાય છે. એને કહ્યું કે હું આ માટે આભારી છું અને આગળ એને જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. 

એન્ટરટેઇનમેન્ટ એડિટર અને 50 સેક્સિએસ્ટ એશિયન વુમનના ફાઉન્ડર અસજાદ નજીરે પ્રિયંકા ચોપજાને સુંદર, દિમાગ વાળી, બહાદુર અને સારા દિલની મહિલા જણાવી છે. 

ભારતની નાના પડદા પરની સ્ટાર નિયા શર્મા બીજા સ્થાન પર રહી.

50 સેક્સિએસ્ટ એશિયન વુમન પોલમાં દીપિકા પાદુકોણ ત્રીજા સ્થાન પર રહી. 

આ લિસ્ટમાં આલ્યા ચોથા સ્થાન પર રહી. 

પાંચમાં સ્થાન પર પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન રહી છે.Recent Story

Popular Story