બૉલીવુડ અભિનેત્રી અને સાંસદ એવા હેમા માલિની પુત્રી ઈશા દેઓલ દ્વારા સોશિયલ મીડિયા સાઈટ પર તેના બેબી બમ્બને લઈને ફોટો શેર કરવામાં આવતી હોય છે.લગ્નના પાંચ વર્ષ પછી ઈશાની જીવનમાં ખુશી આવી હતી. પરંતુ ઈશાના ફેન્સ માટે એક ખુશ ખબર છે.
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ઈશા દેઓલ તેના બેબી શોવરના દિવસે બીજી વાર લગ્ન કરવા જી રહી છે. કેમ ઈશા દેઓલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તે કોઈને જાણ થવા દીધી નથી. કોણ છે દુલ્હા જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે ઈશા.
એક ઇન્ટરવ્યૂમાં ઈશાએ કહ્યું હતું કે તે ફરીથી લગ્ન કરવા માંગે છે. હું મારા પતિ સાથે જ ફરીથી લગ્ન કરવા માંગુ છું.સિંધી પરિવારમાં એક રસ્મ હોય છે જેમાં પત્નીએ પતિના ખોળામાં બેસવાનું હોય છે. તો રસ્મ ને પુરી કરવા માટે ઈશા ફરી તેના પતિ સાથે લગ્ન કરી પુરી કરશે. જ્યારે લગ્નના પાંચ વર્ષમાં ઈશા અને તેના પતિ ભરત વચ્ચેનો સબંધ વધારે મજબૂત થી ગયો છે. જ્યારે ઈશા માટે ભરત પરફેક્ટ હસબન્ડ છે કારણ કે ભરત ઈશાની દરેક વાતને મને છે.