તમારો મોબાઇલ ફોન વારંવાર હેંગ થાય છે..? તો આ જરૂર વાંચો

By : kavan 03:54 PM, 09 September 2017 | Updated : 03:54 PM, 09 September 2017

દરેક માણસની એક સમસ્યા હોય છો કે તેનો મોબાઇલ ફોન હેંગ થાય છે. કોઇ અગત્યનું કામ ચાલુ હોય અને મોબાઇલ ફોન હેંગ થાય તો વપરાશકાર ખુબ જ દૂ:ખી થઇ જાય છે એને તરત જ અન્ય કોઇ કંપનીનો મોબાઇલ ફોન ખરીદવાનું વિચારે છે. 
મોબાઇલ ફોન હેંગ થવાનું કે પછી વારંવાર પ્રોસેસ ધીમી પડી જવા પાછળ ઘણાં બધા કારણો જોડાયેલા છે જેમકે ઓછી રેમ મેમરી હોવી, સ્ટોરેજ મેમરી ફુલ થઇ જવી અને એક સાથે વધુ ફંકશન કામ કરતા હોવા આ તમામ બાબતોને કારણે મોબાઇલ હેંગ થઇ જાય છે.
પરંતુ તમામ પરેશાનીનો હલ હવે મળી ગયો છે.

1. પહેલાં તમારા સ્માર્ટફોનના Settingમાં જાઓ અને પછી About પર ક્લિક કરો.
2. આ ક્લિક કરવાથી Build નામનું ઓપ્શન છે તેના પર મિનીમમ 5-7 વખત ટેપ કરતા રહો આમ કર્યા બાદ એક નવી વિન્ડો ખુલશે.
3. હવે જે નવો વિન્ડો ખુલે તેમાં ડેવલોપર ઓપ્શન ખુલી જશે જેના પર ફરીવાર ટેપ કરો.
4. આ 3 વાર ટેપ કર્યા બાદ ત્રણ ઓપ્શન window tramsition, scale, Animator Duration Scale, Simulate secondary display જોવા મળશે. વારંવાર ટેપ કર્યા બાદ તેને બંધ કરી દો. આ એનિમેશન ફોનનો ઘણો બધો ડેટા વાપરે છે અને સાથેસાથે એની RAM અને મેમરી પણ વાપરે છે.

આ 4 સ્ટેપને અનુસરવાથી માબાઇલ ફોનમાં સ્પીટ વધશે અને ફોન ક્યારેય હેંગ નહીં થાયloading...

Recent Story

Popular Story