નવી દિલ્હી: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં આજથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 1.23 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 0.89 પૈસા મોંઘું થયું છે. ભાવના ફેરફાર મધરાતથી અમલમાં આવશે જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 66.55 થશે ડીઝલનો ભાવ 55.79 થશે.