4 યૂરોપીય દેશોની મુલકાતે નીકળેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા પહોચ્યા છે. મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતીનથી સેંટ પીર્ટ્સબર્ગમાં મુલાકાત કરી. તો હવે તેઓ મેક ઇન ઇન્ડિયા પવિલિયનની મુલાકાત કરવાના છે.
તો યૂએન ફેડરલ ચાંસલર ક્રિસ્ટીયન કર્ન સાથે પણ મુલાકાત કરવાના છે. સ્ટેટ હમિર્ટિજ મ્યૂઝિયમની મુલાકાત પણ લેવાના છે. સાથે જ પીએમ સેંટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમીક ફોરમ સત્રમાં પણ હાજરી આપવાના છે.