હમીરસર તળાવમાંથી યુવકનો મળ્યો મૃતદેહ, ડુબી જવાથી થયું મોત

By : HirenJoshi 01:05 PM, 13 October 2017 | Updated : 02:34 PM, 13 October 2017
કચ્છઃ ભુજના હમીરસર તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, આ યુવક હમીરસર તળાવમાં યુવક ન્હાવા પડ્યો હતો. અને ડુબી જવાથી યુવકનું મોત નિપજ્યું હોવાનું જણાવાય રહ્યું છે.Recent Story

Popular Story