VIDEO: ગુજરાત BJP ના ઉમેદવારે ઉર્દુમાં પ્રચાર પત્રિકાઓ છપાવતા વિવાદ

By : kavan 08:54 PM, 06 December 2017 | Updated : 09:08 PM, 06 December 2017

સુરતનની લિંબાયત વિધાનસભાના ભાજપના ઉમેદવારનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.ભાજપના વર્તમાન ધારાસભ્ય અને આ વખતની ચૂંટણી ઉમેદાર સંગીતા પાટિલના નામે વધુ એક વિવાદ સામે આવ્યો છે.

ચૂંટણી પ્રચાર માટે ઉર્દુમાં પત્રિકાઓ છપાવતા વિવાદ સર્જાયો છે.મુસ્લિમ મતદારોના તૃષ્ટિકરનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે.

આ પહેલા અશાંત ધારો લાગુ કરવા સંગીતા પાટિલે માગ કરી હતી.પોતાના મત વિસ્તાર લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની કરી હતી માગ.

સુરતના લીંબાયતથી ભાજપ ઉમેદવારના નામે વધુ એક વિવાદ

ભાજપ ઉમેદવાર સંગીતા પાટીલના નામે વધુ એક વિવાદ

ચૂંટણી પ્રચાર માટે ઉર્દુમાં પત્રિકાઓ છપાવતા વિવાદ

મુસ્લિમ મતદારોના તુષ્ટિકરણનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

અગાઉ અશાંત ધારો લાગુ કરવા સંગીતા પાટીલે કરી હતી માગ

લીંબાયતમાં અશાંત ધારો લાગુ કરવા કરી હતી માગ
Recent Story

Popular Story