સર્વે: 2017માં પોર્ન જોવામાં સ્ત્રીઓ આગળ!

By : Janki 07:01 PM, 12 January 2018 | Updated : 07:14 PM, 12 January 2018
મૉટે ભાગના લોકો એવું વિચારે છે કે સ્ત્રીઓ ને પોર્ન જોવામાં રસ હોતો નથી. તો તમને આ વાત વાંચીને આશ્ચર્ય થશે કે સ્ત્રીઓ પણ પોર્ન જુએ છે.

જો તમે એવા વ્યક્તિ છો જે એવું માને છે કે પોર્ન જોવાથી મહિલાઓનું કોઈ અસ્તિત્વ નથી રહેતું તો તમારે થોડા ઉપડૅટ થવાની જરૂર છે કારણ કે સમય બદલાઈ ગયો છે. હાલ આપણે વર્ષ 2018માં પ્રવેશ્યા છે અને વર્ષ 2017માં, પોર્ન જોવાતી સ્ત્રીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

પોર્નોગ્રાફિક વેબસાઈટ પોર્નહબ મુજબ, તાજેતરમાં કરવામાં આવેલા સર્વે મુજબ (લગભગ 24.7 બિલિયન) લોકો દ્વારા 'પોર્ન ફોર વુમન' સર્ચ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફિમેલ યુઝર્સની સંખ્યામાં 359 ટકાનો વધારો થયો છે. સામાન્ય રીતે, લોકોની કુલ સંખ્યા 1400 ટકા વધી છે.

દર્શકોની પોર્ન વેબસાઈટ પર સંખ્યામાં વધારામાં દક્ષિણ આફ્રિકાની મહિલાઓમાં પણ 23 ટકાનો વધારો થયો છે. બીજી બાજુ સાઉદી અરબમાં ફિમેલ દર્શકોમાં 11 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, સાઉદી અરબની મહિલાઓ કુલ આંકડાના 26 ટકા છે.

જ્યારે આરબ અને આફ્રિકન દેશોમાંથી મહિલાઓ પોર્ન જોવામાં રસ વધે છે ત્યારે ચિની અને ઓસ્ટ્રેલિયન સ્ત્રીઓ પાછળ પડે છે. ચાઇનીઝ અને ઓસ્ટ્રેલિયન મહિલાઓમાં દર્શકોની સંખ્યામાં 28% અને 17%નો ઘટાડો જોવા મળ્યો છે.

ભારત વિશે વાત કરીએ તો ફિમેલ દર્શકોમાં 4 ટકા વધારો થયો છે. મોટાભાગની સ્ત્રીઓએ 'કપલ મેકિંગ આઉટ' વર્ડ પરથી પોર્ન શોધ્યું. આના સિવાય સ્ત્રીઓ પ્રેગ્નનસી પોર્ન જોવું પણ પસંદ કરે છે. Recent Story

Popular Story