ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર આજે મતદાન છે. આ તમામ બેઠકો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત આવેલ છે. ચૂંટણીના રસાકસી ભર્યા માહોલ વચ્ચે આજે 89 બેઠકો પર 977 ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે. ત્યારે આ વિસ્તારથી દિગ્ગજનેતાઓ મતદાન કરશે.