કચ્છ: હરમિનાળામાંથી 3 બોટ સાથે 2 પાકિસ્તાની ઝડપાયા

By : KiranMehta 05:48 PM, 06 September 2017 | Updated : 05:48 PM, 06 September 2017
કચ્છના હરામીનાળામાંથી વધુ એક વખત પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSFએ પેટ્રોશલગ દરમિયાન બોર્ડર પરના પીલર નંબર 1166 નજીકથી 3 બોટ સાથે 2 પાકિસ્તાનીને ઝડપી લીધા છે. 

જોકે બોટમાં સવાર અન્ય 5 પાકિસ્તાની ફરાર થઈ ગયા છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે. પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ BSFએ હરામીનાળા નજીક કોશમ્બગ હાથ ધર્યું છે.
  • કચ્છ: વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ
  • 3 બોટ સાથે 2 પાકિસ્તાની ઝડપાયા
  • હરામીનાળા પાસેથી BSFએ ઝડપ્યા
  • પીલર નંબર 1166 નજીકથી ઝડપાઈ બોટ
  • અન્ય 5 પાકિસ્તાની થયા ફરાર
  • BSFએ હાથ ધર્યું કોમ્બિંગRecent Story

Popular Story