કચ્છના MLA વાસણભાઈ આહિરને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ ખસેડાયા

By : KiranMehta 12:08 AM, 13 September 2017 | Updated : 12:08 AM, 13 September 2017
કચ્છના ધારાસભ્ય વાસણભાઈ આહિરને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેમને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વાસણભાઈની ખરાબ તબીયતની જાણ થતાં હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી  પડયા  હતા.Recent Story

Popular Story