કચ્છ: 1 વર્ષની બાળકી ગળી ગઈ પથ્થર, મહામહેનતે ડોક્ટરોએ બચાવ્યો બાળકીનો જીવ

By : KiranMehta 11:19 PM, 04 October 2017 | Updated : 11:19 PM, 04 October 2017
કચ્છના ગાંધીઘામમાં એક વર્ષની બાળકી રમતા રમતા પથ્થર ગળી ગઇ હતી. આથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા બાળકીના શ્વાસનળીમાંથી 8 મીલી મીટરનો પથ્થર કાઢવામાં આવ્યો. 

ખાસ કરીને છેલ્લા 15 દિવસમાં અમદાવાદ સિવિલમાં 3 બાળકીઓના આવા ગંભીર અને આશ્ચર્ય સર્જે તેવા કેસમાં તબીબોએ સફળતા મેળવી હતી.
  • સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઓપરેશનો સફળ
  • 15 દિવસમાં સફળ 3 ઓપરેશનો
  • બાળકીના શ્વાસનળીમાંથી 8 મીમીનો પથ્થર કાઢાયો
  • ભેગી શ્વાસનળી, અન્નનળીને અલગ કરાઇ
  • ગળામાંથી ગાંઠ દૂર કરાઇ
  • તબીબોનો સરાહનીય પ્રયાસRecent Story

Popular Story