કલોલની મહિલા PSI 60 હજારની લાંચ લેતા ઝડપાઈ

By : KiranMehta 09:49 PM, 12 October 2017 | Updated : 09:49 PM, 12 October 2017
કલોલની મહિલા PSI અલકા પટેલે રૂપિયા 60 હજારની લાંચ માંગવાના ગુનામાં ACBની ટીમે ધરપકડ કરી હતી. જે મામલે  ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. 

જે અરજી પર સુનાવણી ટેક્નિકલ ખામીના કારણે ટળી હતી. અલકા પટેલની આગોતરા જામીન અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરાશે અને ACB તરફથી કોર્ટમાં સોગંધનામું રજુ કરવામાં આવશે.  
 
  • કલોલની મહિલા PSI અલકા પટેલની ધરપકડનો મામલો
  • રૂ. 60 હજારની લાંચના ગુનામાં ધરપકડ
  • સુનાવણી ટેક્નિકલ ખામીના કારણે ટળી 
  • આગોતરા જામીન અરજી પર શુક્રવારે સુનાવણીRecent Story

Popular Story