આ કરવાથી થશે તમારા વેલેન્ટાઇન્સ ડેનું 'Setting'!

By : Janki 05:23 PM, 12 February 2018 | Updated : 05:23 PM, 12 February 2018
થોડા દિવસોમાં વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે અને પાર્ટનર વગર આ દિવસ અધુરો છે. તેથી જો તમે સિંગલ હોવ અને મિંગલ માંગતા હોવ તો, આ 5 એપ્લિકેશન્સ તમારો વેલેન્ટાઇન ડે ખાસ બનાવશે.

TrulyMadly:
ભારતીય યુઝરો માટે આ ડેટિંગ એપ્લિકેશન્સ ઘણો ઉપયોગી સાબિત થયો છે. આ એપ્લિકેશન દાવો કરે છે કે તે સમાન વિચારો ધરાવતા બે લોકોને મળાવે છે. આ એપ્લિકેશનની એક એવી સુવિધા છે કે જે ફોટા અને વિડિઓઝ સંપૂર્ણપણે સલામત રાખે છે. તેમાંથી કોઈ ડાઉનલોડ કરી શકશે નહીં અથવા તેનો સ્ક્રીનશૉટ પણ લઈ શકશે નહીં અને તમે તમારા ફોન નંબરની જાણ કર્યા વિના પણ ચેટ કરી શકો છો.Tinder:
ટિન્ડર સૌથી ઉપયોગમાં લેવાતું ડેટિંગ એપ્લિકેશન્સ છે. જો તમને તે ગમશે, તો તમે રાઈટ સ્વાઇપ કરી શકો છો અને તેની સાથે વાતચીત શરૂ કરી શકો છો. જો તમે કોઈને નાપસંદ કરવું હોય તો તમે લેફ્ટ સ્વિપ કરીને એનું પ્રોફાઇલ હંમેશા માટે કાઢી શકો છો.

Woo:
આ એપ્લિકેશન તમને તમારી રુચિ અને જીવનશૈલીના આધારે લોકો સાથે જોડે છે. વિશિષ્ટ બાબત એ છે કે પ્રોફાઇલ્સ માત્ર આના પર દર્શાવવામાં આવે છે, તેથી સુરક્ષા સંબંધી કોઈ તકલીફ નથી. આમાં આપ આપનો નંબર આપ્યા વિના ખાનગી ચેટ પણ કરી શકો છો.Hitch:
સિંગલ છો તો તમારા માટે એક એપ્લિકેશન છે જે તમને વિવિધ લોકો સાથે મિશ્રિત કરશે. આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તે તમારા લોકેશનમાં સિંગલ લોકો સાથે તમને જોડે છે.

Hot or not:
આ એપ્લિકેશન દ્વારા, તમે તમારી આસપાસનાં લોકો વિષે જાણાવશે. આના માટે તમારે થોડા સારા પ્રોફાઇલ ફોટો જોડે ફેસબુકથી સાઇન ઇન કરવું પડશે. 
 Recent Story

Popular Story