કંડલા પોર્ટ પર હાઇ એલર્ટ જારી, અપાયું 2 નંબરનું સિગ્નલ

By : kavan 08:09 PM, 05 December 2017 | Updated : 08:09 PM, 05 December 2017

કચ્છમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ઓખી વાવાઝોડાના કારણે કચ્છમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે.

કચ્છમાં આવેલ કંડલા પોર્ટ પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. ઓખી વાવાઝોડાની અસર કચ્છમાં જોવા મળે તેવી શયતા છે.

કચ્છમાં પવનની ગતિ 20 થી 30 કિમી.ની રહે તેવી શક્યતા છે.જેના ભાગરૂપે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. 

કચ્છમાં વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા

કચ્છના કંડલાપોર્ટ પર એલર્ટ જાહેર કરાયુ

કંડલાપોર્ટ પર 2 નંબરનું સિગ્નલ અપાયું

માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના

પવનની ગતિ 20થી 30 કિમી રહે તેવી સંભાવના

 

 
Recent Story

Popular Story