હાર્દિક પટેલે સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, દેશના દરેક નેતા કરતા...

By : HirenJoshi 01:48 PM, 07 December 2017 | Updated : 01:48 PM, 07 December 2017
અમદાવાદઃ ચૂંટણી સમયે સોશિયલ મીડિયામાં દેશના નેતાઓ કરતા હાર્દીક પટેલ હોટ ફેવરીટ રહ્યો છે. ફેસબુકના CEO માર્ક ઝૂકરબર્ગ હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું છે. સીલીકોન વેલીમાં આવવા હાર્દિકને આમંત્રણ અપાયું છે. વિશ્વના સૌથી મોટા લાઇવ શો માટે પણ અભિનંદન આપ્યા હતા. સુરતની સભાનું લાઇવ કવરેજ હાર્દિકે ફેસબુક પર કર્યુ હતું. 37 હજાર લોકોએ સુરતની સભા ફેસબુક પર લાઇવ નિહાળી હતી. સભા લાઇવ નિહાળવા મામલે વિશ્વ રેકોર્ડ રચાયો છે. 

ઉલ્લેખનીય છે કે, સુરતની હાર્દિકની જાહેર સભામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. લોકોના ટોળે ટોળા હાર્દિકની સભામાં પહોંચ્યા હતા. હાર્દિક પટેલના રોડ-શોમાં પણ હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા.Recent Story

Popular Story