આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કા માટે 93 સીટો માટે મતદાન થઇ રહ્યું છે. અગાઉ 9 ડિસેમ્બરે થયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 68 ટકા મતદાન યોજાયું હતું.
આજરોજ બીજા તબક્કામાં વડાપ્રધાન મોદીએ રાણીપ અરુણ જેટલીએ વેજલપુર બેઠક એલ.કે. અડવાણીએ જમાલપુરથી મતદાન કર્યું હતું. તો જાણો 2 વાગ્યા સુધી કઇ બેઠક પરથી કેટલા ટકા મતદાન થયું છે.