સુરતઃ માંગરોળના પિપોદરા GIDCમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. AVON કોલ્ડ સ્ટોરેજ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહો સર્જાયો હતો. 4 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.
આગના કારણે અંદાજીત 5 કરોડનું નુકસાન થયું છે. હજુ સુધી આગ લાગવાનુ કારણ અકબંધ છે.