VIDEO: મોરબી: પીપળી રોડ પર ગ્રાન્ડ I-10 કારમાં લાગી આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ

By : KiranMehta 10:34 PM, 17 November 2017 | Updated : 10:34 PM, 17 November 2017

તો આ તરફ મોરબીના પીપળી રોડ પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. આ ઘટના સર્જાતા વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ કાર કયાં કારણોસર લાગી હતી તે કારણ અકબંધ છે. 

જોકે આ ઘટના સર્જાતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 




loading...

Recent Story

Popular Story