બાવળામાં ખેડૂતોનું યોજાયું મહાસંમેલન, સરકારને 3 દિવસનું અપાયું અલ્ટીમેટમ

By : krupamehta 05:56 PM, 12 January 2018 | Updated : 05:56 PM, 12 January 2018
અમદાવાદના બાવળા ખાતે ખેડૂતોનુ મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. 

સિંચાઈના મુદ્દે માટે બાવળા સિંચાઈ વિભાગ કચેરી થાચે 4 તાલુકાના ખેડૂતોનુ મહાસંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં સિંચાઈ માટે નર્મદા અને ધરોઈના પાણી ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ત્યારે હવે ખેડૂતોએ પોતાની 4 માંગોને લઈને સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.

આગામી 3 દિવસ માટે ખેડૂતો દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ. ફતેવાડી કેનાલમાં 1400 ક્યૂસેક પાણી છેડવાની માંગ કરવામાં આવી છે.Recent Story

Popular Story