ખિસ્સામાંથી સિક્કા પડવાનો મતલબ જલ્દી આવું થશે તમારી સાથે

By : krupamehta 04:49 PM, 13 November 2017 | Updated : 04:49 PM, 13 November 2017
જો તમારા ખિસ્સામાંથી અચાનકથી સિક્કા નીચે પડી જાય તો એમે ઉઠાવતી વખતે ગુસ્સો કરશો નહીં પરંતુ મજા લો કારણ કે આવુ થવું તમારા માટે શુભ સાબિત થઇ શકે છે. અમે જ્યારે એનાથી જોડાયેલી વાત જણાવીશું તો વિશ્વાસ કરો કે તમે એવું ઇચ્છશો કે ક્યારે તમારા ખિસ્સામાંથી સિક્કા પડે અને એને ઉઠાવવા માટે પ્રયત્ન કરો. 

એવું માનવામાં આવે છે કે જો તમારા ખિસ્સામાંથી સિક્કા અથવા નોટ પડે છે તો એ તમારા માટે એક સારો સંકેત છે. પરંતુ હા એ વાતનું ધ્યાન રાખો કે આ જાણી જોઇને કરવાનું નથી પરંતુ આ અચાનક જ થવું જોઇએ. એવું માનવામાં આવે છે કે જો તમારા ખિસ્સામાંથી સિક્કા અથવા નોટ પડે છે તો તમને જલ્દી ધન પ્રાપ્ત થનાર છે. 

તમને એવું ધન પ્રાપ્ત થશે કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ ધનની પ્રાપ્તિ માટે કોઇ સમય સીમા નથી પરંતુ તમે એવું માની શકો છો કે તમને અજ્ઞાત સ્ત્રોત ધન ઉપલબ્ધ કરાવીશું. Recent Story

Popular Story