Facebook છેલ્લા કેટલાય સમયથી Snapchatના તમામ ફિચર્સને કૉપી કરી રહેલું છે. તેમાં મેસેન્જર લાઇવ ફેસ ફિલ્ટર્સ હોય કે પછી ટેક્સ્ટ ઑન ઇમેજ જેવા ફિચર્સ હોય.. આ વખતે Snapchatના સ્ટ્રીક્સ (Streaks)ફિચરને Facebook પર ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે. આ ફિચરમાં મેસેન્જર પર તમે જે યૂઝરના નામ આગળ સિમ્બલ દેખાય છે.
Facebook મેસેન્જરના એક પ્રતિનિધિએ જણાવ્યુ કેયૂઝર્સ માટે મેસેજિંગને વધારે ઇન્ટરસ્ટ્રિંગ બનાવવા માટે તેની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છેજેમાં તમે જે પણ યૂઝરથી 3 દિવસની ચેટિંગ કરી છેતેની સામે એક કાઉન્ટર દેખાય છે જે બતાવે છે કે તમે આટલા દિવસ સુધી ચેટિંગ કર્યુ છેકેમકે આ ફિચર હજુ ટેસ્ટિંગમાં છે તો હજુ યૂઝર્સ તેણે એક્સસે નહી કરી શકે. આ સાથે જ Facebook ટ્રસ્ટ ઇન્ડિકેટર્સને પણ ટેસ્ટિંગ કરી રહ્યુ છે.
તાજેતરમાં જ Facebookએ પોતાની મેન એપ અને મેસેન્જરને મર્જ કરી દીધુ છે. તેણે હવે માત્ર સ્ટોરીઝના નામથી ઓળખાશે. બંને પ્લેટફોર્મ પર 24 કલાકની પોસ્ટને સિંક કરી શકાય છે. જો કોઇ પણ પોસ્ટ જોઇ ચૂક્યું છેતો તેણે બીજા પર તે પોસ્ટ નહી જોવા મળે.