જાણીતી એક્સ પોર્ન સ્ટાર મીયા ખલીફા પોતાની વિવિધ પ્રકારની હરકતોને કારણે આજકાલ અતિ ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં મળેલ એક માહિતી અનુસાર આ પોર્ન સ્ટાર હવે ભારતીય બોલીની મલયાલી ફિલ્મ ચંકઝ-2 કરવા જઇ રહી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. પરંતુ અમુક મીડીયા તરફથી મળેલ અહેવાલ અનુસાર આ વાત ખોટી હોવાનું જણાવાનામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે મીયા ખલીફાએ ભારતમાં ક્યારેય પગ નહીં મુકે તેવુ જણાવી ચુકી છે ત્યારે ભારતીય ફિલ્મ કામ કરવા અંગે આવેલ એક સમાચાર મુજબ તે અફવા પણ હોઇ શકે છે. આ અંગે એક વાત તેવી પણ પ્રચલીત થઇ હતી કે mia khalifa મલયાલી ફિલ્મમાં માત્ર આઇટમ સોંગ કરશે. 2015 માં તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધુ હતુ અને હાલ તે એક સ્પોર્ટસને લગતો એક શો કરી રહી હોવનું માધ્યમો દ્વારા જાણવામ મળ્યુ હતુ.
સલમાન ખાન દ્વારા સંચાલિત બિગબોસ સીઝન-9 માં પણ એક સ્પર્ધક તરીકે મીયા ખલીફા જોડાશે તેવી અફવાઓએ ભારતીય બજારમાં જોર પકડ્યુ હતુ પરંતુ ભારતમાં ક્યારેય પગના મુકવાની mia-khalifa ની નેમને કારણે તેણી આ ખાસ શો સાથે જોડાઇ નહોતી. જો કે હવે તે જોવુ જ રહ્યુ કે મીયા ખલીફા ભારત આવવા અંગે પોતાનો વિચાર બદલે છે કે નહીં તે હવે આવનારો સમય જ નક્કિ કરશે.