બ્રિટનમાં ડોન દાઉદને મોટો ઝટકો, 4 હજાર કરોડની પ્રોપર્ટી કરાઈ જપ્ત

By : KiranMehta 07:32 PM, 13 September 2017 | Updated : 07:32 PM, 13 September 2017
1993 મુંબઇ બોંબ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને બ્રિટને મોટો ઝટકો આપ્યો છે. દાઉદને બ્રિટનમાં લગભગ 4 હજાર કરોડની સંપતિ એકત્ર કરી હતી. જેને જપ્ત કરવામાં આવી છે.

કોલંબિયાના પાબ્લોએસ્કોબાર બાદ દાઉદ દુનિયાનો બીજા નંબરનો સૌથી અમીક આરોપી છે. આ પહેલા બ્રિટન તરફથી રિપોર્ટ જારી કરવામાં આવી હતી. જેમાં દાઉદ બ્રિટનમાં 21 નકલી નામોથી રહેતો હતો. 
  • બ્રિટનમાં ડોન દાઉદને મોટો ઝટકો
  • બ્રિટનમાં 4 હજાર કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી
  • બ્રિટન તરફથી પહેલા દાઉદના 21 નકલી નામોની લિસ્ટ થઇ હતી જાહેર
  • દાઉદ દુનિયાનો બીજા નંબરનો સૌથી અમીર આરોપી
  • મુંબઇ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ
  • ભારતનો મોસ્ટ વોન્ટેડ આરોપી છે દાઉદRecent Story

Popular Story