સુરક્ષિત શારીરિક સંબંધ માટે મોટાભાગના લોકો કોન્ડમનો ઉપયોગ કરે છે. એનાથી ઘણા ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે. પરંતુ કદાચ તમને ખબર હશે નહીં કે કોન્ડમના ઉપયોગથી ઘણી સમસ્યાઓ પણ સામે આવી છે. જેના માટે આજે અમે તમને કહેવા જઇ રહ્યા છીએ.
સપ્તાહમાં એક અથવા બે થી વધારે વખત કોન્ડમનો ઉપયોગ મહિલાઓનો પ્રાઇવેટ પાર્ટ ડ્રાય થઇ જાય છે. કોન્ડમના વધારે પડતાં ઉપયોગથી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાંથી નિકળતું નેચરલ લુબ્રીકેટ ઓછું થઇ જાય છે. જેના કારણે એમને સંબંધ બનાવવામાં અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.
સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાં થનારું ઇન્ફેક્શનનું મહત્વનું કારણ છે. એનાથી યોનીની અંદર બળતરા થઇ શકે છે. સાથે પીરિયડ્સમાં પણ સમસ્યા જોવા મળે છે.
નિયમિત કોન્ડમના ઉપયોગથી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની પ્રતિરક્ષા પ્રણાલી પર નકારાત્મક અસર પડે છે. જેનું પરિણામ ભયાનક હોઇ શકે છે.