ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે 212 નિરીક્ષકોની કરી નિમણૂંક

By : KiranMehta 10:59 PM, 12 October 2017 | Updated : 10:59 PM, 12 October 2017
ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂંક કરી હતી. કોંગ્રેસે 212 નિરીક્ષકોની નિમણૂંક કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને નિમણૂંક કરવામાં આવી હતી. ગુજરાતના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક યોજવામાં આવી હતી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, MPના પૂર્વ MLAને જવાબદારી સોંપવામાં આવી હતી. એક વિધાનસભા દીઠ એક નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી હતી.  
  • ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે નીરીક્ષકોની નિમણૂંક કરી
  • કોંગ્રેસે 212 નીરીક્ષકોની કરી નિમણૂંક
  • આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને નિમણૂંક
  • ગુજરાતના નેતાઓ સાથે રાહુલ ગાંધીની યોજાઈ બેઠક
  • રાજસ્થાન, મહારાષ્ટ્ર, MPના પૂર્વ MLAને સોંપાઈ જવાબદારી
  • એક વિધાનસભા દીઠ એક નીરીક્ષકની નિમણૂંકRecent Story

Popular Story