જમ્મૂઃ કરન સેક્ટરમાં અથડામણ શરૂ, 4થી 5 આતંકીઓ બિલ્ડીંગમાં છુપાયા

By : HirenJoshi 10:31 AM, 13 February 2018 | Updated : 02:38 PM, 13 February 2018
શ્રીનગરઃ કરન સેક્ટરમાં સતત બીજા દિવસે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આતંકીઓ બિલ્ડિંગમાં છુપાયેલા છે. અથડામણમાં સુરક્ષા જવાનોએ બન્ને આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ લગભગ 32 કલાક સુધી ચાલી છે.

હવે ઘટનાસ્થળે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સોમવારે સવારે બેથી ત્રણ આતંકીઓએ CRPF મુખ્યાલયમાં હથિયારો સાથે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ પાસેની ઇમારતમાં છુપાઇ ગયા હતા.

શ્રીનગરઃ કરનસેક્ટરમાં સતત બીજા દિવસે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. બિલ્ડિંગમાં છુપાયેલા આતંકીઓને ઠાર મારવા સેનાએ ઇમારતની ઘેરાબંધી કરી હતી.

મળતી માહિતી મુજબ આતંકીઓના નિશાને CRPF કેમ્પ હતો.  ઇમારતમાં આતંકીઓ છુપાયાની હતા. જેમાં બે આતંકીઓને ઠાર મરાયા છે.Recent Story

Popular Story