મુંબઇ: મુંબઇના બૂચર ટાપુ પર શુક્રવારની સાંજે તેલના ટેન્કમાં સળગેલી આગ 36 કલાક બાદ પણ કાબુમાં આવી નથી.મુંબઇ પોસ્ટ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે 13 અને 14 નંબરના ટેન્કમાં આગ લાગી હતી.અને તેમાં 10 લાખ અને 15 લાખ લીટર કાચું તેલ હતું.
ઉલ્લેખનીય છે કે અને હવે તેમાં 7 હજાર લીટર ડીઝલ બચ્યું છે. અને તેને બાળવા માટે લગભગ 10થી 12 કલાક સુધીનો સમય લાગશે. બૂચર ટાપુ પર એક ઓફલોશડગ ટર્મિનલ અને પેટ્રોલ ડીઝલના ટેન્ક છે. અને આગ પર કાબુ મેળવવાનું કામ ચાલુ છે.