પોતાનો ઘર પોતાની મરજીનુ કામ અને સાથે ઘણા બધા પૈસા દરેક લોકો ઇચ્છે કે તેમની લાઇફ આવી જ હોવી જોઈએ ઓફિસની કોઇ ચક્કર નહિ અને બોસની ખીચ-ખીચ નહીં માત્ર પોતાની મરજીનુ કામ અને એક રમૂજી જીવન જીવા માટે ઘણા બધા પૈસા જો તમે આ બધુ ઇચ્છો છો તો અમે તમને ટિપ્સ જણાવીશુ કે જેનાથી તમે ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જો તમે કોઈ કામ નથી કરતા તો પાર્ટ ટાઇમ નોકરીની તરીકે આ કામ કરી શકશો અને તમારી આવક ચાર ગણો વધારો કરી શકો છો.
આજકાલ ઘણી બધી કંપનીઓ ઓફિસ વગર કામ કરે છે. પરિણામ સ્વરૂપે દૂર દૂર બેઠેલા લોકોને પણ વર્ચ્યુઅલ એસીસ્ટન્ટનો કામ કરવા માટે ઘણી તકો પ્રાપ્ત થાય છે. જે ઘણી રીતે કામ કરી શકે છે. જેમાં કસ્ટમર ડ્યૂટી (ગ્રાહક સેવા) કોલના જવાબ આપવા મુલાકાત નક્કી કરવું અને ઈ-મેલ ચેક કરવું જેવા કામનો સમાવેશ થાય છે. તમે એક ક્લાઈન્ટ (ગ્રાહક) સાથે કામ શરૂ કરો અને એક વાર જ્યારે તમે તમારી વિશેષતા અથવા તે ક્ષેત્રને ઓળખો જેમાં તમે ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો ઉદાહરણ તરીકે સોશ્યલ મીડિયા ગ્રાહક સેવા વગેરે. તેના પછી તમે તમારા ક્લાઈન્ટની સંખ્યા વધારી શકો છો અને તમારી આવકમાં પણ વધારો કરી શકો છો.
આજકાલ દરેક ક્ષેત્રમાં એક્સપર્ટની જરૂર છે જો તમે કોઈ એક ક્ષેત્રના એક્સપર્ટ (નિષ્ણાત) છો તો તમારા જ્ઞાનનો ઉપયોગ કરી કોચ બની જાવ જેમાં તમે વિશ્વભરના વિદ્યાર્થીઓને ભણાવી શકો છો. ઇન્ટરનેટની મદદથી તમે કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચી શકો છો જેને શીખવામાં રસ હોય ભલે તે ક્યા પણ હોય. બિઝનેસના ક્ષેત્રમાં યોગ્ય સલાહ આપનાર વ્યક્તિઓ ભાગ્યે મળતા હોય છે આવમાં જો તમને બિઝનેસની સારી જણાકારી છે તો તમે દર મહિને લાખોની કમાણી કરી શકો છો. આ માટે તમને શેરબજારની સારી સમજણ ટેક્સની જાણકારી ટેક્સ બચાવવાની પદ્ધતિઓની લગલી એટલે કે કાયદા વિષય પર વિશે જણાકારી હોવી જોઇએ.
હકીકતમાં દરેક બિઝનેસ આ દિવસોમાં કન્ટેન્ટ માર્કેટિંગના મદદથી કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરે છે - છેલ્લા કેટલાક વર્ષોથી તે ખૂબ જ પ્રોત્સાહક છે અને આ પ્રભાવશાળી પણ છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માંગે છે અને સારા લેખકોની માગણી હંમેશાં રહે છે. કોઈપણ વ્યક્તિ લેખને પ્રકાશિત કરી શકે છે. પરંતુ તે ખૂબ જ ઓછા એવા બિઝનેસ છે કે જે સારા કન્ટેન્ટ (સામગ્રી) ઉપલબ્ધ કરાવતા હોય છે. જેમની તરફ ગ્રાહકોનો ધ્યાન આકર્ષિત થાય છે. અને આવકમાં વધારો થાય છે. જો તમે ક્રિએટિવ લખો છો તો એડ ફિલ્મ અને કોઈ મીડિયા હાઉસ માટે સારા આર્ટિકલ્સ લખી શકો છો. ખૂબ જ કમાણી છે આમાં એકવાર ટ્રાય કરો.
જો તમે તમારી શરૂઆત માટે ફંડ ઊભું કરવા માંગો છો તો આ એક સારો વિકલ્પ છે. આ તે લોકો માટે એક પુલ સમાન છે જે પોતાની ઓનલાઇન કારકિર્દી શરૂ કરવા માંગતો હોય પરંતુ 9 થી 5 ની નોકરીથી સુરક્ષિત આવકને નથી છોડવા માગતા કારણ કે ગેરાજ સેલ તમે અઠવાડિયાના અંતે પણ કરી શકો છો અને હરાજીનો કામ સાંજે કરી શકાય છે.
આ નવા સમયનો બિઝનેસ છે તમે માત્ર થોડી ક્રિએટીવ કરવો પડશે પછી પૈસા આપોઆપ જ તમારા ખાતામાં આવશે. કોઇપણ એક વિષય પસંદ કરો તે વિષે વીડિયો બનાવીને YouTube પર અપલોડ કરો અને પછી ગુગલની શરતોને પૂર્ણ કર્યા પછી કમાણી કરો. તમે કોઈપણ વિષયને પસંદ કરી શકો છો જેમાં ગેઝેટ ફિલ્મ ક્રિકેટ ઍનલિસિસ્ટ ઓનલાઇન શિક્ષક ડાન્સ સિંગિંગ વગેરે છે. જેમ જેમ તમારા સબ્સ્ક્રાઇબર્સ વધશે તેમને જહેરાતો પ્રાપ્ત થવાનું શરૂ થશે. જેટલી વધુ વ્યુઅરશીપ હશે એટલી જ સારી તમારી કમાણી થશે.
વર્ષ 2016 ની આ વાસ્તવિક કારકિર્દી છે. જો સોશ્યલ મીડિયા પર તમારા ખૂબ વધારે અને પ્રમાણિક ફોલોવર્સ છે તો તમે પ્રોડક્ટ્સને પ્રમોટ કરીને કમાણી કરી શકો છો. ખરેખર ખૂબ વધારે પૈસા કમાવી શકો છો. કેટલાક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર દરેક પોસ્ટ પર ઘણા હજાર ડોલર કમાણી કરે છે પરંતુ સારા કારણોસર જ તે અસરકારક છે. બ્રાન્ડ તે પ્રકારના પૈસાનો ઉપયોગ નહીં કરે જ્યાંથી તેને પાછા આવવાની અપેક્ષા ન હોય.