ભાજપે નિરિક્ષકોની કરી વરણી, અમદાવાદ-ગાંધીનગર જીલ્લામાં કોણ બન્યા નિરિક્ષક

By : KiranMehta 10:48 PM, 13 September 2017 | Updated : 10:51 PM, 13 September 2017
ગાંધીનગરમાં ભાજપ દ્વારા નિરીક્ષકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંગઠને જિલ્લાવાર નિરીક્ષકોની વરણી કરી છે. નિરીક્ષકોની અલગ-અલગ જિલ્લા માટે ટીમ બનાવાઈ છે. જેમાં સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદા જિલ્લાની ટીમમાં જયશ્રી પટેલ અને આઈ.કે.જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

તો ગાંધીનગર જિલ્લા અને મહાનગર માટે પણ એક ટીમ તૈયારી કરવામાં આવી છે. જેમાં હરિ ચૌધરી અને અલકા મોદીનો સમાવેશ કરાયો છે. આ ટીમ ઉમેદવારોના નામ નક્કી કરી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અને રાજ્ય ચૂંટણી સમિતિ મોકલશે. આખરી નિર્ણય આ સમિતિ કરશે. 
  • ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી
  • જિલ્લાવાર નિરક્ષકો નક્કી કરવામાં આવ્યા
  • અલગ-અલગ ટીમો બનાવવામાં આવી
  • ટીમમાં સાંસદોનો પણ કરાયો સમાવેશRecent Story

Popular Story