BIGG BOSS: સલમાનના ટોકવા છતાં ના માન્યો પુનીશ, બંદિગીને કહ્યું- કપડા ઉતાર

By : HirenJoshi 02:54 PM, 14 November 2017 | Updated : 03:02 PM, 14 November 2017

નવી દિલ્હીઃ ગયા અઠવાડીયાના વાર એપિસોડમાં સલમાન ખાતને બિગ બોસના લવબર્ડ પુનીશ અને બંદિગીને શોમાં એન્ટીમેસી પર મર્યાદા રાખવાની સલાહ આપી હતી. પરંતુ લાગે છે કે ગળાડૂબ પ્યારમાં આ કપલ પોતાની ભાવનાઓ પર કાબુ નથી ચાલી રહ્યો. BB-11ના એક અનસીન વીડિયોમાં આ બન્નેના અંગતતા ફરી જોવા મળી હતી. જ્યાં તેમણે બધી હદો પાર કરીને પુનીશે બંદિગીના કપડા ઉતારવા સુધીનું કહી દીધું.

હાલમાં જ બિગ બોસનો એક અનસીન વીડિયો રિલીઝ થયો છે. જેમાં પુનીશ અને બંદિગીએ દરેક હદો પાર કરતો જોવા મળ્યો હતો. કદાચ આ બન્ને ભૂલી ગયા છે કે તે નેશનલ ટીવી પર છે. વીડિયોમાં બન્ને સોફા પર બેઠીને દબાયેલ અવાજમાં વાતો કરી રહ્યા છે. તે એક-બીજાને જોઇ ઇશારો પણ કરતા જોવા મળ્યા. આ દરમિયાન પુનીશે એવી વાત કહી દીધી કે જોનારા પણ શરમાઇ જાય. પુનીશ બંદિગીને શોર્ટ્સ ઉતારવા માટે કહે છે.



loading...

Recent Story

Popular Story




loading...
loading...