બીગબોસ સીઝન-11ની ધમાકેદાર શરૂઆત ગણકાલથી થઇ ચુકી છે ત્યારથી કેટલાય લોકો તેને જોઇ રહ્યા છે. દરેક વખતે કોઇ જાણીતી હસ્તી તેમાં ભાગ લઇ ચુકી છે તેમ આ વખતની સીઝનમાં પણ એક ખાસ વ્યક્તિનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ સ્પર્ધકને જોતાં જ દર્શકોના મન ચગડોળે ચડી જાય છે. આ સ્પર્ધકનું નામ છે અર્શી ખાન. અર્શી ખાન તેની આગવી હરકતો અંદાજ માંટે જાણીતી છે. આ કારણોસર તેનું નામ ઘણીવાર વિવાદ વચ્ચે ઘેરાયેલુ રહે છે.
બીગ બોસમાં તેણે એન્ટ્રી લેતાં જ તેણે કહ્યું કે હું એવી લડાઈ કરીશ જ જેના બાદ આગ લાગશે. તેનાં આ નિવેદન બાદ પડોશીઓએ કહ્યું કે આગ લાગવાથી બચજે નહિ તો બળી જઈશ.
ઉલ્લેખનીય છે કે અર્શી ખાન જાણીતી બની તે પહેલાં તેને પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદી સાથે અફેર હોવાનો ખુલાસો થયો હતો. આ ઘટના બાદ 2016મા તેણે પોતાના પબ્લીસીટી વધારવા તેણે મીડીયાને જણાવ્યું હતુ કે તે પાકિસ્તાની ખેલાડીના દિકરાની માં છે. જો કે તેના આવા નિવેદન બાદ સત્ય સામે આવ્યું હતું. સોશ્યલ મીડીયા પર જોવા મળતાં તેના માદક અદાઓના ફોટને કારણે તે ચોતરફ છવાયેલી છે. થોડા સમય પહેલા જ પોલીસે તેની ધરપકડ એક સેક્સ રેકેટમાં સંડોવાયેલ હોવાને લીધે કરી હતી.
અર્શી ખાનની આ માદક અદાઓ હવે બીગબોસન ઘરમાં જોવા મળશે. તેની કેટલીક તસ્વીરો હાલ સોશ્યલ મીડીયામાં ટ્રોલ થઈ હતી.