ઘણી વાર એવુ કહેવાય છે કે સેક્સ માત્ર મજા લેવાં માંટે કરવામાં આવે છે. સેક્સ કરવાથી માત્ર સારી ઉંઘ આવે છે પરંતુ તનાવથી પણ રાહત મળે છે. સેક્સ માણવાથી વધારાની કેલારી પણ બળે છે. આ સાથે જ બીજા કેટલાક કારણો છે જેને કારણે સેક્સ માણવું લાભદાયી છે.
- તાજેતરમાં થયેલ એક સંશોધનમાં એક વાત સામે આવી છે કે રોજ શારિરીક સબંધ બાંધનાર વ્યક્તિનું હ્રદય મજબુત રહે છે જેને કારણે હ્રદયરોગનો હુમલો આવવાની સંભાવના ઘટી જાય છે.
- નિયમીત રીતે સેક્સ કરવાથી ઇમ્યુનિટી વધારવા વાળી એંટીબોડીની માત્રા શરીરમાં વધે છે. જે શરદી અને તાવમાંથી મુક્તિ આપે છે.
-રોજ સેક્સ માણવાથી એકલો મુડ જ ઠીક નથી થતો પરંતુ માનસિક તણાવ પણ ઓછો થાય છે.
- માથું દુખે તેવી ફરીયાદને કારણે સેક્સ ના કરવુ જોઇએ તેવુ વિચારતા હોય તો સેક્સનો આનંદ માણવો જોઇએ આમ કરવાથી ઓક્સિટોનનું સ્તર પાંચ ગણું વધે છે. જેનાં કારણે માથાના દુખવામાં રાહત મળે છે.
- એક સંશોધન મુજબ જે લોકો અઠવાડિયામાં 2 વાર સેક્સનો આનંદ લે છે તે લોકો લાંબુ જીવન જીવી શકે છે.
- પુરૂષોની માસપેશીઓ અને કોલેસ્ટ્રોલને જાળવી રાખતી હારમોન ટેસ્ટોસ્ટોરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનની માત્રા પણ સેક્સ માણવાથી વધે છે. સેક્સ માણવાથી સ્ત્રીઓને પણ હ્રદયરોગનો હુમલો આવવાની શક્યાતા ઘટી જાય છે.
-સેક્સ માણતી વખતે હ્રદયના ધબકારા વધી જતાં હોય છે જેને કારણે કાશિકાઓ સુધી લોહી પણ સારી એવી માત્રામાં મળી રહે છે. સેક્સ માણવાથી લાહીનું શુધ્ધીકરણ પણ થાય છે.
- સેક્સ માણવાથી ભરપુર ઉંઘ આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાઇ છે.
- ઘણાં લોકો પાસે જીમમાં જવાનો સમય નથી તે લોકોમાંટે રાજ સેક્સનો આનંદ લેવો ખુબ જ લાભકારક છે. સેક્સ કરવાથી શરીર એકદમ ફીટ રહે છે. અને એકદમ હેલ્ધી પણ રહે છે.