બનાસકાંઠાઃ દાંતીવાડા ડેમ તૂટવાની ફેલાઇ અફવા

By : HirenJoshi 10:01 AM, 13 September 2017 | Updated : 10:01 AM, 13 September 2017
બનાસકાંઠાઃ દાંતીવાડા ડેમ તૂટવાની અફવા ફેલાઇ છે. દાંતીવાડા પાસે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં પાણી ફેલાયું હતું. જોકે પાણી ફેલાતા ડેમ તૂટયો હોવાની અફવા ફેલાઇ હતી. મહત્વપૂર્ણ છે કે, દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે યોગ્ય છે.Recent Story

Popular Story