સતત વિવાદોમાં રહેતા હાર્દિક પટેલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોમાં હાર્દિક એક યુવતી સાથે જોવા મળી રહ્યો છે.
હાર્દિક અને તેની ગેંગનો આ વીડિયો સામે આવ્યો છે.જેમાં હાર્દિક અને તેના અન્ય સાથીઓ એક યુવતી સાથે જોવા મળી રહ્યા છે.
જો કે આ વીડિયોની વીટીવી પુષ્ટી નથી કરતું.મહત્વનું છે કે આ પહેલા પણ હાર્દિક પટેલની કથિત સેકસ સીડી બહાર આવી હતી.
હાર્દિક પટેલના આ પહેલા 2 કથિત વીડિયો બહાર આવ્યા હતા જેમાં હાર્દિક કામલીલા કરતો જોવા મળ્યો હતો.ત્યારે હવે અન્ય એક વીડિયો બહાર આવ્યો છે જેમાં યુવતી આગલા 2 વીડિયો કરતા અલગ છે.