નવસારીમાં બોરિરાજ ટોલ નાકા પરથી વિદેશી દારૂ ઝડપાયો. નેશનલ નંબર 8 પર હોન્ડા સિટી ગાડી માંથી 10 પેટી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપાયો. આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવાતો હતો તે દરમિયાન એલેકશન સ્કોવડ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ.
નવસારીમાં નેશનલ હાઈવે નંબર 8 પર ઝડપાયો દારૂ
હોન્ડા સિટી ગાડીમાંથી મળી આવ્યો 1૦ પેટી વિદેશી દારૂ
એલેકશન સ્કોવર્ડ દ્વારા કરાયુ ચેકિંગ
વાહન ચેકિંગ દરમિયાન હાથ લાગ્યો દારૂનો જથ્થો
દમણથી સુરત લઈ જવાતો હતો વિદેશી દારૂ
દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો
દારૂનો ઉપયોગ મતદારોને સિઝવવા કરવામાં આવ્યો હોવાની સંભાવના