ગાંધીનગરના ચિલોડામાં અંબાજી જતા પદયાત્રીઓમાં એક યુવક પર ટ્રાફિક ઇન્સ્પેકટરએ ખાખીનો રૌફ જમાવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવકની ભૂલ એ હતી કે, રસ્તા પર બેરીકેડ મુકેલા હોવા છતાં યુવકે જાતે રસ્તો ખોલતા ટ્રાફિક ઇન્સ્પેકટરે યુવકને લાકડીના દંડા ફટકાર્યા હતા.
ગીયોડ અંબાજી જતાં રસ્તામાં પદયાત્રિકો માટે રસ્તો બંધ કરાયો હતો.આ યુવકે રસ્તો જાતે ખોલી નાખતા પોલીસે માર માર્યો હતો.
- ગાંધીનગર: ભાન ભૂલ્યા સાહેબ!
- પદયાત્રીઓ પર પોલીસનો પાવર
- ટ્રાફિક ઇન્સ્પેકટરે પદયાત્રીઓ પર ખાખીનો જમાવ્યો રૌફ
- યુવકને ફટકાર્યા લાકડીના દંડા
- બેરિકેડ ખોલવાની આવી સજા?
|