|
17 સપ્ટેબરે નર્મદાયાત્રા સમાપન સમારોહ યોજાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે.આ કાર્યક્રમને રંગારંગ કરવા માટે અલગ અલગ રાજ્યના મંખ્યમંત્રીઓને આમંત્રણ અપાયું છે.મહારાષ્ટ્ર,રાજસ્થાન,મધ્યપ્રધાના મુખ્યમંત્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો ઉારપ્રદેશના મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેશે.તો શ્રી શ્રી રવિશંકર, યોગ ગુરુ બાબા રામદેવ સહિતના સંતોને પણ આમંત્રણ અપવામાં આવ્યું છે. કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી મોદી નર્મદા નીરના વધામણાં કરશે. સાથે 3 લાખ વધુની જનમેદનીને સંબોધન કરશે.
|