અમેરિકન થિંક ટૈંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વએ ભાજપના સુવર્ણ યુગની શરૂઆત કરી છે. ભારત અને અમેરિકાના મુખ્ય થિંક ટેંકે જણાવ્યું હતું કે બિહારની રાજનીતિમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટિ પાછી સતા પર આવી અને પોતાની પ~ડ બનાવી તેણે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ સાથેના ભાજપના સુવર્ણ કાળનો પ્રારંભ કર્યો છે.
કોર્નેગી ઇન્ટરનેશનલ પીસમાં દક્ષિણ એશિયાના કાર્યક્રમના નિર્દેશક મિલાન વૈષ્ણવે તેમના સંપાદકીય લેખમાં જણાવ્યું હતું કે તાજા ઉથલ-પાથલએ બાબતના સંકેત છે કે નેહેરૂ-ગાંધી પરિવાર કોંગ્રેસ પાર્ટિ દ્વારા લાંબા સમયથી નિયંત્રીત દેશમાં ભાજપ રાજનિતીનું નવું કેદ્ર છે. ભાજપ ખૂબ ત્વરિત ગતિથી આગળ વધી રહેલી પાર્ટિ છે.
- ભાજપનો સુવર્ણ યુગ
- મોદીએ ભાજપના સુવર્ણ યુગની શરૂઆત કરી - એમેરિકન થિંક ટૈંક
- "નેહેરૂ-કોંગ્રેસ પાર્ટીની લાંબા સમયની રાજનીતિ જવાબદાર"
- "બિહારમાં ભાજપની જીત જવાબદાર"
- "નિતીગત સ્થિરતા અને રાજનૈતિક મજબૂતિના સંકેત"
|