-
Gujarat wethar updat: અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ.
-
ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને એકનાથ શિંદેની શિવસેના તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે.
-
દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી બીજી વાર ઈડીની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
-
દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે આજે કોર્ટમાં જજ સામે ખુદ દલીલો કરી હતી.