ભરૂચ અને અંકલેશ્વર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર બે લોકોના મોત

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયાં છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફોરેસ્ટ ઓફિસમાં 2 કર્મચારીઓને આત્મહત્યાનો પ્રયાસ, 2013થી વેતન નહીં મળ્

વડોદરા:  ડભોઈના ફોરેસ્ટ રોજમદાર કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ફોરેસ્ટ ઓફિસની અંદર 2 રોજમદાર કર્મચારીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ખાઈને કર્મચારીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. બંને રોજમદાર કર્મચારીઓ ફોરેસ્ટ ઓફિસમાં બ

વડોદરાઃ દીપક નાઇટ્રાઇટ કંપની પર ITના દરોડા, મોટા પ્રમાણમાં કાળું નાણું

વડોદરાઃ શહેરની દીપક નાઇટ્રાઇટ કંપનીમાં આવરવેરા વિભાગની જુદી જુદી ટીમો દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. આ કંપનીના વડોદરા ઉપરાંત ભરૂચના દહેજ અને હૈદરાબાદ અને મહારાષ્ટ્રના રાયગઢમાં અલગ-અલગ પ્લાન્ટ આવેલા છે. વડોદરાના છાણીરોડ ખાતે આવેલી દીપક નાઇટ્રા

વડોદરાના વાતાવારણમાં અચાનક પલટો, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી

વડોદરા: મધ્ય ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાતાવરણમાં ભારે ધુમ્મસ છવાયું છે અને છેલ્લા બે દિવસથી જે ઠંડીનો ચમકારો હતો તેમાં પણ ઘટાડો નોંધાયો છે. વાતાવરણમાં ધુમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટી છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્

અલ્પેશ ઠાકોર નહીં મૂકી શકે બિહારમાં પગ, બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મો

નર્મદાઃ બિનગુજરાતીઓના પલાયનનો મુદ્દો ફરી ઉછળ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરીને મુદ્દાને ફરી હવા આપી છે.

સંસ્કારીનગરી રોગચાળાના ભરડામાં, મળી આવ્યા મચ્છરોના બ્રીડિંગ

વડોદરા શહેરમાં દિવસેને દિવસે રોગાચાળો વકરી રહ્યો છે. જેને લઈને શહેર કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. 

વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસની સામે જ મચ્છરોના બ્રીડિંગ મળી આવતા કોંગ્રેસના

મહારાષ્ટ્રમાં અવની વાઘણને શુટ આઉટ કરવાના મામલે વડોદરામાં વિરોધ, પ્રાણી

વડોદરાઃ મહારાષ્ટ્રના યવતમાન ગામમાં અવની વાઘણને શુટ આઉટ કરવાના મામલે હવે પ્રાણી પ્રેમીઓનો વિરોધ વધી રહ્યો છે. વડોદરા સહિત વિશ્વના અનેક દેશોમાં "નેશનલ શેમ" નામથી અવનીની હ

પંચમહાલ: કાપડના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી, સામાન બળીને ખાખ

પંચમહાલના હાલોલ ગોધરા રોડ પર આવેલા કાપડના શોરૂમમાં આગ લાગી. શોરૂમમાં આગ લાગતા માલિકનો જીવ પડીકે બંધાયો. કારણકે અંદર લાખોનો માલ સામાન હતો. ગોધરા રોડ પર આવેલા રી ભુવન કાપડના શોરૂમમ

વડોદરા: માંડવી વિસ્તારના મહાકાળી મંદિરમાં શ્રધ્ધાળુઓ ઉમટયા

વડોદરા: આજે કાળી ચૌદસ નિમિત્તે લોકો વિવિધ રીતે પૂજાપાઠ કરી રહ્યા છે હનુમાનજી કાળભૈરવ અને મહાકાળી માતાની આજના દિવસે પૂજા કરવામાં આવે છે ત્યારે વડોદરામાં માંડવી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાને અનોખ


Recent Story

Popular Story