કોની જવાબદારી..? લાઇનમાં ભંગાણ થતાં પાણીનો મોટો જથ્થો વેડફાયો

વડોદરામાં વધુ એક વખત પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયુ છે. માંજલપુરના સાંઈ ચોકડી પાસે પાણીની મેઈન પાઈપ લાઈનમાં ભંગાણ થતા લોકો પરેશાન થયા છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયું છે. પાણીની પાઈપલાઈનમાં ભંગા

વડોદરાઃ કાગળ પર જ ખેત તલાવડી બતાવી આચર્યું લાખોનું કૌભાંડ, 3 અધિકારીઓ

વડોદરાઃ શહેરના શિનોરમાં ખેત તલાવડી કૌભાંડ મામલે ACBએ કાર્યવાહી હાથ ધરી છે. 3 અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તત્કાલીન મદદનીશ નિયામક કે.જી.ઉપાધ્યાય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે ફિલ્ડ સુપર વાઇઝર કે.જે. શાહ અને ડી.પી. રાઠવા સામે પણ

M.S યુનિવર્સિટીની છબી પર લાગ્યો મોટો કલંક, વિધાર્થી દ્વારા છેડતીના આરો

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીને શર્મસાર કરતો કીસ્સો સામે આવ્યો છે સંસ્કૃત ફેકલ્ટીના બે લેક્ચરર પર ફેકલ્ટીનીજ વિધાર્થીની દ્રારા છેડતી કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની છબી પર વધુ એક વખત દાગ લાગ્યા છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટ

આજે વડોદરામાં 3 લાખ લોકોને નહી મળે પાણી

આજે વડોદરાના શહેરીજનોને પાણીકાપની સમસ્યાને લઈ હેરાનગતી થઈ શકે છે. મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની તંગી સર્જાઇ શકે છે.  મળતી માહિતી અનુસાર મહી નદીના પોઈચા ફેન્ચવેલની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા 3 લાખ લોકોને પાણીની સમસ્યાનો સીધો સામનો કરવો પડશે. પાણીની લાઈનમાં હાલ તંત્ર દ્વારા ક

વડોદરા: બિલ્ડર મિહીર પંચાલના મોત મામલે FSL રિપોર્ટમાં થયો ખુલાસો...

વડોદરાના બિલ્ડર મિહીર પંચાલના મોત મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSL અને વિસેરા રિપોર્ટ આવતા મિહીરના મોત અંગે ખુલાસો થયો છે. શોર્ટ સર્કિટના કારણે જ ગાડીમાં આગ લાગી હોવાનુ સામે આવ્યુ

તસ્કરો બન્યા બેફામ, ભદ્રકાળી મંદિરમાં દિનદહાડે ચોરી

આણંદના ભાદરણના ભદ્રકાળી મંદિરમાં દિનદહાડે ચોરીની ઘટના બની હતી. મંદિર માંથી એક લાખના દાગીનાની ચોરી કરવામાં આવી.

બે ગઠિયાઓએ દર્શનના બહાને મંદીરમાં ઘુસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હત

વડોદરામાં 227 નવા પેટ્રોલ પંપ ખોલવાનો નિર્ણય, કરો ઓનલાઇન અરજી

રાજ્યમાં વાહન વ્યવહાર વધી જતાં લોકોને પેટ્રોલ ડીઝલ સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે 4 વર્ષ બાદ ગુજરાતમાં અનેક જગ્યાઓએ નવા પેટ્રોલ પમ્પ શરૂ કરવાનો અભિગમ અપનાવ્યો છે, જેમાં વડોદરા શહેર જિલ્લા

1969ની ફાયટિંગ ટ્રેનિંગને તિલાંજલિ આપીને હવે જવાનોને અપાશે નવી અત્યાધુ

વડોદરાઃ CRPFમાં 1969થી જવાનોની ચાલતી ફાઇટિંગ ટ્રેનિંગને બદલીને હવે વડોદરાના ડોનાલ્ડ મેલવિલ નવી ફાઇટિંગ ટ્રેનિંગ આપશે. ડોનાલ્ડ હવે વીંગ શુનની ફાઇટિંગ ટ્રેનિંગ આપશે. ડોનાલ્ડ છેલ્લા

વડોદરા: વાઘોડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા

સંસ્કારીનગરી ફરી એક વખત દારૂની રેલમછેલને લઈ વિવાદોના ઘેરામાં સંપડાઈ છે. વડોદરા શહેરના વાઘોડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડી પોલીસે હવે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Recent Story

Popular Story