વડોદરા: બિલ્ડર મિહીર પંચાલના મોત મામલે FSL રિપોર્ટમાં થયો ખુલાસો...

વડોદરાના બિલ્ડર મિહીર પંચાલના મોત મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSL અને વિસેરા રિપોર્ટ આવતા મિહીરના મોત અંગે ખુલાસો થયો છે. શોર્ટ સર્કિટના કારણે જ ગાડીમાં આગ લાગી હોવાનુ સામે આવ્યુ છે.

મિહીરના શરીરમાં ઝેર ન હોવાનુ

તસ્કરો બન્યા બેફામ, ભદ્રકાળી મંદિરમાં દિનદહાડે ચોરી

આણંદના ભાદરણના ભદ્રકાળી મંદિરમાં દિનદહાડે ચોરીની ઘટના બની હતી. મંદિર માંથી એક લાખના દાગીનાની ચોરી કરવામાં આવી. બે ગઠિયાઓએ દર્શનના બહાને મંદીરમાં ઘુસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.  હાલ પોલીસે CCTV આધારે શખ્સોની તપાસ હા

વડોદરામાં 227 નવા પેટ્રોલ પંપ ખોલવાનો નિર્ણય, કરો ઓનલાઇન અરજી

રાજ્યમાં વાહન વ્યવહાર વધી જતાં લોકોને પેટ્રોલ ડીઝલ સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે 4 વર્ષ બાદ ગુજરાતમાં અનેક જગ્યાઓએ નવા પેટ્રોલ પમ્પ શરૂ કરવાનો અભિગમ અપનાવ્યો છે, જેમાં વડોદરા શહેર જિલ્લામાં 227 નવા પેટ્રોલ પમ્પો ખોલવાનો નિર્ણય લેવાયો છે. ત્રણ સરકારી તેલ કંપનીઓ દ્વારા વડો

1969ની ફાયટિંગ ટ્રેનિંગને તિલાંજલિ આપીને હવે જવાનોને અપાશે નવી અત્યાધુ

વડોદરાઃ CRPFમાં 1969થી જવાનોની ચાલતી ફાઇટિંગ ટ્રેનિંગને બદલીને હવે વડોદરાના ડોનાલ્ડ મેલવિલ નવી ફાઇટિંગ ટ્રેનિંગ આપશે. ડોનાલ્ડ હવે વીંગ શુનની ફાઇટિંગ ટ્રેનિંગ આપશે. ડોનાલ્ડ છેલ્લા 44 વર્ષથી વિવિધ સુરક્ષા દળોને ટ્રેનિંગ આપી રહ્યા છે. આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમ

વડોદરા: વાઘોડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા

સંસ્કારીનગરી ફરી એક વખત દારૂની રેલમછેલને લઈ વિવાદોના ઘેરામાં સંપડાઈ છે. વડોદરા શહેરના વાઘોડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડી પોલીસે હવે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દાહોદ: હાહાકાર મચાવનાર દીપડો પુરાયો પાંજરે, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વા

દાહોદ: જિલ્લામાં હાહાકાર મચાવનાર દીપડો આખરે પાંજરામાં પુરાયો છે. ધાનપુર તાલુકામાં દીપડાએ કરેલા હુમલા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમે આ દિશામાં સત

LRD પેપરલીક મામલે ઇન્દ્રવદન પરમારની ધરપકડ, પરિવારનો એકપણ સભ્ય નથી ઘરે

વડોદરાઃ LRD પેપરકાંડ મામલે યશપાલ સોલંકી બાદ હવે આરોપી ઈન્દ્રવદન પરમારની ધરપકડ થઈ ગઈ છે.  MRની નોકરી કરતા ઇન્દ્રવદનનું નામ આ મામલે શંકાના ઘેરામાં છે. ત્યારે એટીએસ અને અમદાવાદ

LRD પેપર લીક મામલો: વડોદરામાંથી વધુ 2 યુવકોની અટકાયત

લોકરક્ષક દળનું  પેપર લીકકાંડ મામલે વડોદરામાંથી વધુ 2 યુવકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર ATSએ 2 યુવકોની અટકાયત કરી છે.

પેપર લીકકાંડમાં સંડોવણીની આશંકાએ  કપુરાઈ ચોકડી પરથી

ડભોઈની કન્યા શાળા જર્જરિત, બાળકોને અન્ય શાળા મોકલવા વાલીઓ મજબૂર

દીકરી ભણાવોના નારા આપતી ગુજરાત સરકાર ડભોઈમાં આવેલી કન્યા શાળાને ગુજરાત બહાર સમજતી હોય તેમ લાગી રહ્યું છે. ડભોઈ ખાતે આવેલી જર્જિરીત શાળા નંબર 1 છેલ્લા 3 વર્ષથી નવિનિકરણ માટે રાહ જોઈ રહી છે. આ શાળા


Recent Story

Popular Story